Close

વિલિંગડન ડેમ

દિશા

આ ડેમ કાળવા નદી પર કે જ્યાં તે ઉદ્દભવે છે તેના પર બાંધવામાં આવ્યો છે. જુનાગઢના લોકો માટે પીવાનું પાણીના એક જળાશય તરીકે બાંધવામાં આવ્યું હતું. તેનું નામ ભારતના તત્કાલીન ગવર્નર લોર્ડ વિલિંગડનના નામ પરથી પાડવામાં આવ્યું હતું. ડેમ નજીક, 2,779 ફીટ (847 મીટર) ઊંચા પગથીયા જમીયલ શાહ દાતારના પ્રસિદ્ધ મંદિર સુધી જાય છે, જ્યાં હિંદુ અને મુસ્લિમ ભક્તો બંનેનો વિશ્વાસ વ્યક્ત કરે છે.

ફોટો ગેલેરી

બધુજ જુઓ
  • વિલિંગડન ડેમ
    વિલિંગડન

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

The nearest airport from Junagadh is Rajkot, situated at a distance of 100 km from the city. A number of flights fly to and from here, connecting the city with the various parts of Gujarat as well as the country.

ટ્રેન દ્વારા

Junagadh lies on the Western Railway network of the Indian railways. The city is well connected with the rest of the country via a number of trains. There are many express and local trains that operate daily and are perfect for traveling from Rajkot to Junagadh.

માર્ગ દ્વારા

Junagadh is linked to the rest of the country through a good road network. There is even a good network of National and State Highways connecting the city. The State Transport Corporation runs buses link Junagadh to all the major cities and towns of Gujarat and other states of the country.