Close

જિલ્લા વિષે

જૂનાગઢ જિલ્લો પશ્ચિમ ગુજરાતમાં સ્થિત છે અને તે અરેબિયન સમુદ્ર અને જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે. તે 20.47 N થી 21.45 N ની રેખાંશ અને 70.15 E થી 70.55 ની અક્ષાંશ પર સ્થિત છે.જીલ્લાને 10 તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવે છે, જેમાંથી મોટાભાગના જુનાગઢ, કેશોદ, માંગરોળ, માણાવદર. જુનાગઢ ગીર અભયારણ્ય માટે જાણીતો છે, જેમાં એશિયાઇ સિંહો અને ગિરનારની પર્વતમાળા છે, જે એક મુખ્ય યાત્રાધામ છે.જિલ્લામાં 5 મહેસૂલ સબ-ડિવિઝન અને 10 તાલુકાઓનો સમાવેશ થાય છે.

જિલ્લો એક નજરે

  • વિસ્તાર: 5,093.36 sq km
  • વસ્તી: 15,27,329
  • સાક્ષરતા દર: 78.55%
  • બ્લોક: 10
  • ગામડાઓ: 547
Rachit Raj
કલેકટર અને ડી.એમ. રચિત રાજ, આઈ.એ.એસ.
  • વિલિંગડન ડેમ
  • અડી કડી વાવ
  • અશોક શિલાલેખ

Total visitor free counter