સિટી સર્વે કચેરી
સિટી સરવે કચેરીની કામગીરી
- મેન્ટેનન્સ સરવેયરશ્રી મકાનોના રીવ્યુ કરવા.
- સરકારી દબાણોના રીવ્યુ કરવા અને સરકારી જગ્યાની દ્યાન રાખવી.
- મે.સ.શ્રી દ્વરા પ્રોપર્ટીકાર્ડની જાણવણી કરવી અને તેમા લોકોની ફેરફાર અરજીઓ દ્વારા તેમા ફેરફાર કરવા.
- લોકોની અરજીઓ દ્વારા ફેરફાર થતા તેમા આવતા વાંધાઓ ની તકરારી કરવા.
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ તકરારી રીમન્ડ કેસોની અપીએલો ચલાવી યોગ્ય નિર્ણયો લેવા.
- સિટી સરવે કચેરી દ્વારા લોકોને પ્રોપર્ટી કાર્ડની નકલો પુરી પાડવી.
- મે.સ દ્વારા મકાનોની ફ્લેટોની માપણી કરી અને સિટી વધારે વિસ્તાના ખેતી વળી જગ્યાનો સક્ષમ અધિકારી દ્વાર થતા બિનખેતી ના હુકમોની નોંધ કરવી. અને તેની માપણી કરી નવા પ્રોપર્ટી કાર્ડ બનાવવા.
| કચેરીનું નામ | સરનામું |
|---|---|
| સિટી સરવે કચેરી, જુનાગઢ | તાલુકા સેવા સદન, જુનાગઢ |
| સિટી સરવે કચેરી, વડાલ | સિટી સરવે કચેરી, મુ. વડાલ |
| સિટી સરવે કચેરી, બીલખા | સિટી સરવે કચેરી, મુ. બીલખા |
| સિટી સરવે કચેરી, વિસાવદર | સિટી સરવે કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં,વિસાવદર |
| સિટી સરવે કચેરી, મેંદરડા | સિટી સરવે કચેરી, મેંદરડા |
| સિટી સરવે કચેરી, કેશોદ | સિટી સરવે કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં, કેશોદ |
| સિટી સરવે કચેરી, માળિયા હાટીના | સિટી સરવે કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં, માળિયા હાટીના |
| સિટી સરવે કચેરી, ચોરવાડ | સિટી સરવે કચેરી, મુ. ચોરવાડ |
| સિટી સરવે કચેરી, માણાવદર | સિટી સરવે કચેરી, મુ. ચોરવાડ |
| સિટી સરવે કચેરી, માણાવદર | સિટી સરવે કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં, માણાવદર |
| સિટી સરવે કચેરી, બાંટવા | સિટી સરવે કચેરી, મુ. બાંટવા |
| સિટી સરવે કચેરી, માંગરોળ | સિટી સરવે કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં, માંગરોળ |