જિલ્લા વિષે
જૂનાગઢ જિલ્લો પશ્ચિમ ગુજરાતમાં સ્થિત છે અને તે અરેબિયન સમુદ્ર અને જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે. તે 20.47 N થી 21.45 N ની રેખાંશ અને 70.15 E થી 70.55 ની અક્ષાંશ પર સ્થિત છે.જીલ્લાને 10 તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવે છે, જેમાંથી મોટાભાગના જુનાગઢ, કેશોદ, માંગરોળ, માણાવદર. જુનાગઢ ગીર અભયારણ્ય માટે જાણીતો છે, જેમાં એશિયાઇ સિંહો અને ગિરનારની પર્વતમાળા છે, જે એક મુખ્ય યાત્રાધામ છે.જિલ્લામાં 5 મહેસૂલ સબ-ડિવિઝન અને 10 તાલુકાઓનો સમાવેશ થાય છે.
કલેકટર અને ડી.એમ.
અનિલ રણાવસિયા, આઈ.એ.એસ.