• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
Close

જીલ્લા આયોજન કચેરી

            વર્ષ:૨૦૧૭-૨૦૧૮માં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવિધ જોગવાઈઓ જેવી કે ૧૫%વિવેકાધીન સામાન્ય/ખાસ અંગભૂત,૫%પ્રોત્સાહક,વિવેકાધીન નગરપાલીકા,જિલ્લા વહીવટી હસ્તક (કલેકટરશ્રી)/ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કક્ષા, ૪૯-વિકાસશીલ તાલુકા,રાષ્ટ્રીય પર્વ,આપનો તાલુકો વાયબ્રન્ટ તાલુકો(એ.ટી.વી.ટી.)ધારાફંડ, સંસદ ફંડ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ(બી.એ.ડી.પી.),અંતર્ગત જોગવાઇની પ્રાથિમક મંજૂરી તથા સક્ષમ કક્ષાએથી રજૂ કરેલ તાંત્રિક મંજૂરીની ચકાસણી બાદ વહીવટી મંજૂરી,ગ્રાન્‍ટ ફાળવણી,ગ્રાન્‍ટના હિસાબોની કામગીરી,અમલી કરણ અઘિકારીશ્રીઓ પાસેથી કંમ્‍પલીશન સર્ટીફીકેટ મેળવી બચત રકમ જમા કરાવવા અંગેની સંપૂર્ણ કામગીરી જીલ્‍લા આયોજન કચેરી મારફત કરવામાં આવે છે. 
              વઘુમાં, પવિત્ર યાત્રાઘામ અને પ્રવાસન હેઠળ યોજનાની કામગીરી સાથે માનવ વિકાસ સૂચકાંકો તૈયાર કરવા તાલુકા કક્ષાનો પ્‍લાન તૈયાર કરવામાં આવે છે.

 

સરનામુ: જીલ્લા આયોજન કચેરી, જીલ્લા સેવા સદન,જુનાગઢ

ફોન નં. 0285 – 2635899

ઇ મેઇલ: dpo-jun[at]gujarat[dot]gov[dot]in