જીલ્લા મધ્યાહન ભોજન કચેરી

મુખ્ય કામગીરી

  • બાળકોને ગરમ રાંધેલો ખોરાક પુરો પાડવો.
  • બાળકોનું પોષણ સ્તર વધારવું.
  • ગરીબ બાળકોનો શાળામાં હાજરીનો દર વધારવા, નિયમિત શાળાએ આવવા તથા શાળાકિય પ્રવ્રુત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા.
  • બાળકોનો શાળા છોડવાનો દર ઘટાડવો.
  • નવા મેનુના અસરકારક અમલીકરણ પર દેખરેખ.
  • યોજનાના અસરકારક અમલીકરણ માટે મધ્યાહન ભોજન યોજના ના કેન્દ્રોની તપાસણી સરકારશ્રી ની મહત્વાકાંક્ષી “દૂધ સંજીવની
  • યોજના” નુ સાંતલપુર તાલુકા તથા વિકાસશીલ સમી અને શંખેશ્વર તાલુકામાં અમલીકરણ કે જેમાં બાળકોને ૨૦૦મિલિ/દિન ઇલાઇચી ફ્લેવરનુ દૂધ અઠાવાડિયામાં ૫ દિવસ બાળકોને આપવામાં આવે છે.
  • મધ્યાહન ભોજન યોજના સંદર્ભે થયેલ ખર્ચની વિગતો તાલુકા પાસેથી મેળવી કમિશ્નરશ્રી, મધ્યાહન ભોજન યોજના, ગાંધીનગરની કચેરીએ મોકલી આપવી.
  • ડી.સી. બિલની તપાસણી તથા એ.જી.શ્રીની કચેરી, રાજકોટને મોક્લી આપવા.
  • એમ.આઇ.એસ પર ડેટા એંટ્રી
  • પગારબિલ તથા કંટીજંસી બિલ બનાવવા
  • લાભાર્થી બાળકોની સંખ્યા આધારે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોને ઘઉં, ચોખા તથા અન્ય આવશ્યક તુવરદાળ, ચણાદાળ, મગદાળ, દેશી ચણા તથા કપાસિયા તેલ નો જથ્થો પુરો પાડવો.
  • જિલ્લા કક્ષાની ૧ જિલ્લા કો-ઓર્ડીનેટરની ૧૧ માસ કરાર આધારીત ભરતી પ્રક્રિયા કરવી.
  • તાલુકા કક્ષાની ૭ મધ્યાહન ભોજન યોજનાના સુપરવાઇજરની ૧૧ માસ કરાર આધારીત ભરતી પ્રક્રિયા કરવી.

 

સરનામું :  જીલ્લા એમ.ડી.એમ. કચેરી, બીજા માળે, જીલ્લા સેવા સદન, જુનાગઢ

સમ્પર્ક : ૦૨૮૫ – ૨૬૩૨૨૫૧

ઇમેલ: mdm-jun[at]gujarat[dot]gov[dot]in