સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડઝ

સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીની કામગીરી

  1. તાબાની કચેરીનું કંટ્રોલિંગ કરવું.
  2. તાબાની કચેરીનું ઇન્સપેક્શન કરવું.
  3. તાબાની કચેરી માંથી વિગતવાર માહીતી હેડ કચેરીમાં મોકલવી.
  4. હાલમાં રી-સરવેની કામગીરી ચાલુમાં હોઇ પ્રમોલગેશન બાદના વાંધાની માપણી   
  5. ડી.આઇ.એલ.આર.માં થઇ આવતા તેના હુકમો કરવા.
  6. રી-સરવે કામગીરી માં એજન્સી દ્વારા નવેસરથી માપણી કરેલ હોઇ તેવા ગામોનું પ્રમોલગેશન કરવું.

સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીની તાંબાની કચેરીઓ-

  1. ડીસ્ટ્રીક્ટ ઇનસ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ (ડી.આઇ.એલ.આર) જુનાગઢ
  2. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, જુનાગઢ
  3. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, વંથલી
  4. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, વડાલ
  5. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, માણાવદર
  6. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, બાંટવા
  7. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, માંગરોળ
  8. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, કેશોદ
  9. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, માળિયા હાટીના
  10. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, ચોરવાડ
  11. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, મેંદરડા
  12. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, વિસાવદર
  13. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, બીલખા

સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીનું સરનામું અને ફોન નંબર અને ઇ-મેલ આઇ.ડી :-

સરનામુ:- પહેલા માળે, બહુમાળી ભવન, સરદાર બાગ પાસે, જુનાગઢ

ફોન નં  ૦૨૮૫ -૨૬૩૦૩૫૧ ઇ-મેલ આઇડી :- slr-jun[at]gujarat[dot]gov[dot]in