સિટી સર્વે કચેરી

સિટી સરવે કચેરીની કામગીરી 

  1. મેન્ટેનન્સ સરવેયરશ્રી મકાનોના રીવ્યુ કરવા.
  2. સરકારી દબાણોના રીવ્યુ કરવા અને સરકારી જગ્યાની દ્યાન રાખવી.
  3.  મે.સ.શ્રી દ્વરા પ્રોપર્ટીકાર્ડની જાણવણી કરવી અને તેમા લોકોની ફેરફાર અરજીઓ દ્વારા તેમા   ફેરફાર કરવા.
  4. લોકોની અરજીઓ દ્વારા ફેરફાર થતા તેમા આવતા વાંધાઓ ની તકરારી કરવા.
  5. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ તકરારી રીમન્ડ કેસોની અપીએલો ચલાવી યોગ્ય નિર્ણયો લેવા.
  6. સિટી સરવે કચેરી દ્વારા લોકોને પ્રોપર્ટી કાર્ડની નકલો પુરી પાડવી.
  7.  મે.સ દ્વારા મકાનોની ફ્લેટોની માપણી કરી અને સિટી વધારે વિસ્તાના ખેતી વળી જગ્યાનો  સક્ષમ અધિકારી દ્વાર થતા બિનખેતી ના હુકમોની નોંધ કરવી. અને તેની માપણી કરી નવા પ્રોપર્ટી કાર્ડ બનાવવા.
કચેરીનું નામ  સરનામું
સિટી સરવે કચેરી, જુનાગઢ પહેલો માળ, જૂની આયુર્વેદિક કોલેજ, સરદારબાગ, જુનાગઢ
સિટી સરવે કચેરી, વડાલ ગ્રામ પંચાયત બિલ્ડીંગ, મુ. વડાલ
સિટી સરવે કચેરી, બીલખા સ્ટેશન રોડ, ધન લક્ષ્મી કોમ્પ્લેક્ષ, બસસ્ટેન્ડ સામે, મુ. બીલખા
સિટી સરવે કચેરી, વિસાવદર  મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં,વિસાવદર
સિટી સરવે કચેરી, મેંદરડા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં, મેંદરડા
સિટી સરવે કચેરી, કેશોદ મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં, કેશોદ
સિટી સરવે કચેરી, માળિયા હાટીના મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં, માળિયા હાટીના
સિટી સરવે કચેરી, ચોરવાડ અજંતા સ્ટુડિયો પાસે, મુ. ચોરવાડ
સિટી સરવે કચેરી, માણાવદર મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં, માણાવદર
સિટી સરવે કચેરી, બાંટવા બસ સ્ટેશનની બાજુમાં, મુ. બાંટવા
સિટી સરવે કચેરી, માંગરોળ મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં, માંગરોળ
સિટી સરવે કચેરી, વંથલી કોર્ટ કમ્પાઉન્ડમાં, મુ. વંથલી