સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડઝ
સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીની કામગીરી
- તાબાની કચેરીનું કંટ્રોલિંગ કરવું.
- તાબાની કચેરીનું ઇન્સપેક્શન કરવું.
- તાબાની કચેરી માંથી વિગતવાર માહીતી હેડ કચેરીમાં મોકલવી.
- હાલમાં રી-સરવેની કામગીરી ચાલુમાં હોઇ પ્રમોલગેશન બાદના વાંધાની માપણી
- ડી.આઇ.એલ.આર.માં થઇ આવતા તેના હુકમો કરવા.
- રી-સરવે કામગીરી માં એજન્સી દ્વારા નવેસરથી માપણી કરેલ હોઇ તેવા ગામોનું પ્રમોલગેશન કરવું.
સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીની તાંબાની કચેરીઓ-
- ડીસ્ટ્રીક્ટ ઇનસ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ (ડી.આઇ.એલ.આર) જુનાગઢ
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, જુનાગઢ
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, વંથલી
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, વડાલ
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, માણાવદર
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, બાંટવા
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, માંગરોળ
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, કેશોદ
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, માળિયા હાટીના
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, ચોરવાડ
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, મેંદરડા
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, વિસાવદર
- સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી, બીલખા
સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીનું સરનામું અને ફોન નંબર અને ઇ-મેલ આઇ.ડી :-
સરનામુ:- પહેલા માળે, બહુમાળી ભવન, સરદાર બાગ પાસે, જુનાગઢ
ફોન નં ૦૨૮૫ -૨૬૩૦૩૫૧ ઇ-મેલ આઇડી :- slr-jun[at]gujarat[dot]gov[dot]in